રાજુલાના કાતર ગામ નજીક રિક્ષા પલટી જતાં બેનાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગતરાત્રીના અકસ્માત સર્જાયો હતો : ઘાયલોને સારવાર માટે પ્રથમ રાજુલા અને બાદમાં મહુવા દવાખાને રિફર કરવામાં આવ્યા હતા

રાજુલા તાલુકાના કાતર ગામ નજીક ગતરાત્રીના એક રિક્ષા પલટી ખાઇ જતા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ની મદદથી સારવાર માટે રાજુલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચારેયની હાલત વધુ ગંભીર જણાતા તમામને મહુવા દવાખાને રફિર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

અકસ્માતની વિગતો વાંચવા તસવીર બદલો. તસવીર: કનુભાઇ વરૂ, રાજુલા