તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારા NRI પતિ તમને છેતરી તો નથી રહ્યાં ને, ચેતવણીરૂપ કિસ્સો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જાફરાબાદની મહિલાની પોલીસમાં રાવ : અમરેલીની મહિલાને પણ પતિ અને તેની બીજી પત્નીએ માર માર્યો

જાફરાબાદની એક પરિણીતાને પતિએ બીજી મહિલા સાથેના સબંધના કારણે દુ:ખ ત્રાસ દઇ પરેશાન કરતા આ બારામાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આવી જ રીતે અમરેલીની મહિલાને પણ પતિ અને તેની બીજી પત્નીએ ઢીકાપાટુનો માર મારી ઇજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આગળ વાંચો : પતિના અનૈતિક સબંધો અને બીજી પત્ની કરવાના કારણે પહેલી પત્ની પર ત્રાસ ગુજારતો