માયાબેન ખાખરાવાળા: સંજોગોનાં સંઘર્ષે બન્યા શ્રેષ્ઠ બિઝનેશ વુમન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સંજોગોનાં સંઘર્ષે માયાબેનને બનાવ્યા ખાખરાવાળા
- ચલાલા તાબાનાં લાખાપાદર ગામનાં મૂળ વતની એવાં આ મહિ‌લા સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે
-
૭૦૦ રૂપિયા મહિ‌ને ઘરકામ કરતા, પતિની આંખની સારવાર માટે પૈસા ન હતા

ચલાલા તાબાના લાખાપાદરના ગામના મુળ વતની માયાબેન નિમાવત નામના મહિ‌લાએ પોતે પગભર બની અન્ય મહિ‌લાઓને પણ રોજગારી આપવાની પહેલ કરી છે. તે બિઝનેશ વુમન બની સ્ત્રી સશકિતકરણનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે. અને કર્મ વિના સિદ્ધિ હાંસલ નથી થતી તે કરી બતાવ્યું છે.

પોરબંદર નેશનલ હાઇવે પર શાપર પુર્વે આવતા પારડી ગામ આસપાસ આમ તો અનેક નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એમા નદીમભાઇના ગોદામ પાછળ આવેલા એક નાના શેડમા શ્રદ્વા સખી મંડળ દ્વારા ખાખરા ઉદ્યોગ ચાલે છે. મંડળના પ્રમુખ માયાબેન જીતેન્દ્રભાઇ નિમાવત એનુ સંચાલન કરે છે.

આગળ વાંચો માયાબેનની સંઘર્ષ કથા