રાજુલામાં મંડપ સર્વિસના ગોડાઉનમાં ભિષણ આગ, લાખોનું નુકસાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહામહેનતે આગ કાબુમાં આવી : લાખોનું નુકસાન

રાજુલા શહેરમાં આજે બપોરે પોલીસ સ્ટેશન નજીક માધવી મંડપ સર્વિસના ગોડાઉનમાં અચાનક જ આગ ભભુકી ઉઠતા મોટા પ્રમાણમાં માલસામાન બળીને રાખ થઇ ગયો હતો. પાલીકાના ફાયર ફાઇટર અને ખાનગી બંબાવાળાઓની મદદથી મહામહેતને આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે લાખોનું નુકશાન થયુ હોવાનું કહેવાય છે.

કેવી રીતે મેળવ્યો આગ પર કાબૂ, વાંચવા ફોટો સ્લાઇડ કરો....