ખાંભા: ડ્રાઈવરે કાબુ ગુમાવતાં કાર સીધી ખાડામાં ખાબકી, 3ને ગંભીર ઈજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા: રાજુલાથી આવતી કારને ખાંભા નજીક ધુંધવણાં ગામે અકસ્માત નડ્યો હતો. કાર સીધી ખાડામાં ખાબકી હતી જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું હાલત ગંભીર હોવાનું તબીબો કહી રહ્યા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ઘટના બની હતી તેવું પ્રાથમિક તપાસ કરતા બહાર આવ્યું હતું.
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...