તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાે. 10-12ની પરીક્ષા શાંતીપૂર્ણ વાતાવરણમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના 48 પરિક્ષા કેન્દ્ર પર બોર્ડની પરિક્ષા ચાલી રહી છે. અહી ધોરણ 12ના સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાનમાં 4804 વિદ્યાર્થી હાજર અને 170 ગેરહાજર તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ગણીતમા 597 છાત્રો હાજર અને 4 ગેરહાજર રહ્યા હતા. તેમજ સવારે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં 435 વિદ્યાર્થી અને 4 ગેરહાજર રહ્યા હતા. આ પરિક્ષા દરમિયાન જિલ્લામાં એક પણ કેન્દ્ર પર એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો