નારી શકિતનું અદ્દભુત પ્રદર્શન : 10 ટનનો ટ્રક ખેંચ્યો

ચેન્નઇની રાજલક્ષ્મી મંડા ‘નરેન્દ્ર મોદી ફીર સે’ના મિશન સાથે મોટર સાયકલ પર આઠ રાજયોની યાત્રા કરી રહ્યાં છે. આજે...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:01 AM
Amreli News - wonderful performance of women power took 10 tons of trucks 020107
ચેન્નઇની રાજલક્ષ્મી મંડા ‘નરેન્દ્ર મોદી ફીર સે’ના મિશન સાથે મોટર સાયકલ પર આઠ રાજયોની યાત્રા કરી રહ્યાં છે. આજે તેઓ અમરેલી આવી પહોંચ્યા હતા. જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમા તેમણે અમરેલીમા 10 ટન વજનનો ટ્રક દોરડાથી ખેંચી બતાવી નારી શકિતનુ પ્રદર્શન કર્યુ હતુ. બે મહિના ચાલનારી યાત્રામા 155 જિલ્લામા તેઓ 15225 કિમી ફરશે. તસવીર- જયેશ લીંબાણી

X
Amreli News - wonderful performance of women power took 10 tons of trucks 020107
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App