તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંડા ગામે યુવકે ઝેરી દવા પી લીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું.

ઝેરી દવા પી યુવકના આપઘાતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે બની હતી અહી રહેતા લાલજીભાઈ બાબુભાઈ પરમાર ઉંમર વર્ષ ૨૦ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે દડુભાઈ બાબુભાઈ પરમારે વંડા પોલીસ મથકમાં જાણ કરી છે. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો