અમરેલી જિલ્લામાં શાકભાજીનું વાવેતર વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં શાકભાજીનું વાવેતર વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. અને ઓણસાલ મેઘરાજાએ હેત વરસાવતા આવક પણ સારી જોવા મળી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક શાકભાજી વેચાવા લાગ્યા છે. જેના પગલે અહી ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની અસરના કારણે શહેરમાં પણ ભાવ યથાવત રહ્યા છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રાહક શહેરમા શાકભાજી લેવા આવતા જ નથી.

અન્ય સમાચારો પણ છે...