દંપતિ જીવીત રહે ત્યાં સુધી આરોગ્ય મંદિરને દર વર્ષે 1 લાખની સહાય આપશે

Savarkundla News - until the couple survives they will provide rs 1 lakh each to the health complex every year 034646

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:46 AM IST
સાવરકુંડલા ખાદી કાર્યાલય ખાતે ચાલી રહેલ અનોખી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત નિઃશુલ્ક હોસ્પિટલ આરોગ્ય મંદિર ખાતે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના વતની અને હાલ અમેરિકા રહેતા અગ્રણી ઉધોગપતિ નાનુભાઈ મોહનભાઈ સાવલિયા અને તેમના ધર્મપત્ની ગોદાવરીબહેન નાનુભાઈ સાવલિયા દ્વારા જીવિત રહે ત્યાં સુધી નિઃશુલ્ક આરોગ્ય મંદિરને દર વર્ષે આજીવન એક લાખ રૂપિયાનું આર્થિક અનુદાન કરી દર્દીનારાયણની અનોખી સેવાકીય પ્રવુતિનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

X
Savarkundla News - until the couple survives they will provide rs 1 lakh each to the health complex every year 034646
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી