તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં બે શખ્સાેનું કાર સળગાવી 75 હજારનું નુકસાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમાં રામજી મંદિર પાછળ સરકારવાડામાં બે યુવકોએ રાત્રિના સમયે મોટરસાયકલ પર આવી ઘરની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું ઘડી અહીં પડેલી એક કાર સળગાવી રૂપિયા 75 હજારનું નુકસાન કરતાં આ બારામાં તેની સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રામજી મંદિર પાછળ સરકારવાડામા રહેતા રહીમભાઈ વલીભાઈ પરમાર નામના યુવકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હસનઅબા સાલમભાઇ કસીરી તેમજ સોહિલભાઈ અમીનભાઇ હમઝા નામના શખ્સોએ મોટરસાયકલ પર આવી તેના ઘરની રેકી કરી ઘર બહાર પડેલી તેની કાર નંબર જીજે 04 સીઅાર 4249ને સ્ફોટક પદાર્થ છાંટી સળગાવી રૂપિયા 75 હજારનું નુકશાન કર્યું હતું.બનાવ અંગે પીએસઆઇ એમ.ડી. મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ઘરની રેકી કરી પૂર્વ અાયાેજીત કાવતરૂ કરતા ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો