તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકીયાનાં બે શખ્સો દારૂની 12 બોટલ સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકીયા ગામે પોલીસે એક મકાનમાંથી 12 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકા પોલીસે અમરેલી તાલુકાના વાંકીયા ગામના કમલ પોપટભાઇ અકબરી અને ડેનીશ કમલભાઇ અકબરી નામના શખ્સોને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધા હતાં. કમલના મકાનમાં પોલીસે તપાસ કરતા ઇંગ્લીશ દારૂની 12 બોટલ મળી આવી હતી. દારૂ તથા મોબાઇલ મળી પોલીસે કુલ રૂા. સાત હજારનો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો