તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુદ વિસ્તરણ અધિકારીને સહાયની માહિતી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુદ વિસ્તરણ અધિકારીને સહાયની માહિતી નથી
સાવરકુંડલા ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા ખેતી વિસ્તરણ અધિકારીને પણ તાલુકામાં પડેલા વરસાદની કે ખેતી લગતી સહાયો કે પછી ખેડૂતોને મળતા લાભોની માહિતીની ખબર જ નથી.

અધિકારીઓ શેર તો કર્મચારીઓ સવાશેર
સાવરકુંડલા ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા અધિકારીઓની પાસે જ યોગ્ય માહિતી હોતી નથી. તો પછી કર્મચારીઓ પાસે ક્યાથી આવે છે. અધિકારીઓ જ સમયસર ન આવતા હોવાથી કર્મચારીઓ તેનાથી કલાક મોડા આવે છે.

અન્ય સમાચારો પણ છે...