તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંકાવાવમાં ખેતી વિકાસ મંડળીની 20મી વાર્ષિક સાધારણ સભા મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | કુંકાવાવમાં ખેતી વિકાસ સેવા સહકારી મંડળીની 20મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં એજન્ડા મુજબ કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે મંડળીના સભાસદ સ્વ ભુરાભાઈ ગોવિંદભાઈ ડવ, સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ માંડણકાના વારસદારોને રૂ50000નો ચેક અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...