તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચલાલાનો ખેડૂત યુવાન ગુમ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલાના મહાદેવપરામાં રહેતો જનકભાઇ જયસુખભાઇ પાનસુરીયા (ઉ.વ. 32) નામનો યુવાન છેલ્લા આઠ દિવસથી ગુમ થઇ જતા પોલીસને જાણ કરાઇ છે. તેના ભાઇ કેતનભાઇ પાનસુરીયાએ પોલીસને જણાવ્યુ હતું કે ગત 19મી તારીખે જનકભાઇ પરિવાર સાથે વાડીએ જવા નિકળ્યા હતા અને ત્યારથી ગુમ થઇ ગયા હતાં. આ બારામાં તેઓનાં પરીવારજનોએ પોલીસમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાનની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો