તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજેતરમા સુપ્રિમ કોર્ટે આપેલ અયોધ્યા ચુકાદાને અમરેલી વિશ્વ હિન્દુ પરિષદે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમા સુપ્રિમ કોર્ટે આપેલ અયોધ્યા ચુકાદાને અમરેલી વિશ્વ હિન્દુ પરિષદે આવકાર્યો છે. વીએચપીના પ્રસાર મંત્રી પ્રકાશ રાજગોરે જણાવ્યું હતુ કે સુપ્રિમમા હિન્દુ પક્ષકારોની સુઝબુઝ અને તથ્યો સાથે એક લડતનો સુખદ અંત આવ્યો. આ સાથે કાર સેવામા શહિદોને પણ શ્રધ્ધાંજલી પાઠવી તેમજ રામ મંદિરની લડતના સંગઠનોનો આભાર માન્યો હતો. દેશમા ભાઇચારો બની રહે તે માટે સરકારના કોમી એકતાના સંદેશ, અખંડતા અને પોલીસ જવાનોની શાંતી સંદેશની પણ તેમણે પ્રસંશા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...