તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાઇ સમાજના પ્રમુખનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સાવરકુંડલા નાઈ સમાજના પ્રમુખ નનકાભાઈ મૈસુરીયાનુ માનવ મંદિરના સંત ભક્તિરામ બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનનું કારણ નનકાભાઈ મૈસુરીયા જ્ઞાતિની તેમજ સમાજની વર્ષોથી સેવાઓની નોંધ લીધી. નનકાભાઈ મૈસુરીયા જ્ઞાતિ પ્રમુખની સાથે સાવરકુંડલા શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ પણ છે. ખુબ જ ઉત્સાહી અને ઉદાર સરળ અને સાદા સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખને માનવ મંદિરના સંત ભક્તિરામ બાપુએ બિરદાવ્યા હતા. તસ્વીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...