તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌચરની જમીન દબાણ મુદ્દે હિન્દુ પરિષદનાં આગેવાનો ચરખા ગામની મુલાકાત લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાના ચરખા ગામે ગૌચરની જમીન જેટકો કંપનીને આપી દેવાથી ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવિણભાઈ તોગડીયા અમરેલીની મુલાકાતે છે. ત્યારે 13 જાન્યુઆરીના રોજ પ્રવિણ તોગડીયા આ ગામમાં જઈ ખેડૂતોની વ્યથા સાંભળી સરકાર સામે વિરોધ નોંધાવશે.

અન્ય સમાચારો પણ છે...