તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીના કરમદડીમાં અાધેડને લાેખંડનાે પાઇપ ઝીંકયાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારીના કરમદડી ગામે રહેતા એક આધેડને અહીં જ રહેતા એક શખ્સે લોખંડનો પાઈપ મારી ઇજા પહોંચાડી હતી. અા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બારામાં તેણે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અહીં રહેતા અમરશીભાઈ પોપટભાઈ ધરોળીયા ઉમર વર્ષ ૬૫ નામના આધેડ આંબા જોવા ગયા હોય ત્યારે ભાદાભાઇ કરસનભાઈ સીસણાદાને કેમ છો કહેતા ભાદાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપી લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો