તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિતલમાં 51મો નેત્રયજ્ઞ યોજાઇ ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી | ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા બીપીનભાઈ દેસાણી જસદણ વાળાના સહયોગથી ૫૧ મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન રાઘવીરસિંહ સરવૈયા ના હસ્તે કરવામાં આવેલ. આ તકે સુરેશભાઈ પાથર વગેરે હાજર રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતાના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે, ધીરુભાઈ મજેઠીયા,ઘનસ્યમભાઈ નાડોદા,છગનભાઇ પટેલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો