તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરવડાનાં સ્વામિનારાયણ ગુરૂકુલમાં સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તરવડામાં સ્વામિનારાયણ ગુરૂકુલમાં સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો. અહી અભ્યાસ કરતા છાત્રોને વ્યસન અને ફેશનની દુનિયાથી દુર રહેવા માટે માર્ગદર્શન અર્પણ કરવામાં આવ્યું હતું.

તરવડા સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ધોરણ 10 અને 12ના 760 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારાેહ યોજાયો હતો. અહી ઘનશ્યામજીવનદાસ સ્વામી, સંસ્થાના સંચાલક કૃષ્ણપ્રિયદાસ સ્વામી, શિક્ષણ વિભાગના રામકૃષ્ણદાસ સ્વામી દ્વારા છાત્રોને મેળવેલા સંસ્કારો જીવનમાં કાયમી ટકી રહે તેવા હેતુથી વ્યસન અને ફેશનની દુનિયાથી દુર રહેવા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે તમામ વિદ્યાર્થીઓને ઘનશ્યામ મહારાજની મૂર્તી ભેટમાં અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વસંતભાઈ કોરાટ અને પિયુષભાઈ સાવલીયાએ જહેમત ઉઠાવી હતી.

છાત્રોને ફેશનની દુનિયાથી દુર રહેવા માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો