તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા પર દુષ્કર્મ આચરનાર સ્વામી ભુર્ગભમાં ઉતરી ગયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજીએ મુળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી મહિલાને પતિ સાથે સમાધાન કરાવી આપશે તેવી લાલચ આપી જૂનાગઢના શીશુમંગલ વાળા રોડ થી બિલખા ગેઇટ વાળા રોડ પર બોલાવી કારમાં બેસાડી છરી બતાવી દુષ્કર્મ આચર્યુ હતુ અને જાનથી મારી નાખવાની અને દિકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી પરંતુ મહિલાએ હિંમત બતાવી જૂનાગઢ બી ડીવીઝનમાં સ્વામી અને ડ્રાઇવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો