Home » Saurashtra » Latest News » Amreli » Rajula News - rajul39s bjp worker was given charge of bhavnagar district 034710

રાજુલાનાં ભાજપનાં કાર્યકર્તાને ભાવનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 03:47 AM

Amreli News - રાજુલા |રાજુલા ભાજપના કાર્યકર્તા કિશોરભાઇ રેણુકાને પ્રદેશ ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાના વિસ્તાર તરીકેની...

  • Rajula News - rajul39s bjp worker was given charge of bhavnagar district 034710
    રાજુલા |રાજુલા ભાજપના કાર્યકર્તા કિશોરભાઇ રેણુકાને પ્રદેશ ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાના વિસ્તાર તરીકેની જવાબદારી સોંપી છે. તેઓ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમા ભાગ લેશે. તેમણે ભાજપના વિસ્તારક તરીકે નોંધનીય કામગીરી બજાવી છે. આ અંગે કુમારભાઇ, છગનભાઇ કળસરીયાએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ