સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમીત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો

જાફરાબાદ |જાફરાબાદ યુવા ભાજપ પરીવાર દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ આયોજન...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 03:00 AM
Jafrabad News - pushpanjali program was organized for the birth anniversary of swami vivekananda 030055
જાફરાબાદ |જાફરાબાદ યુવા ભાજપ પરીવાર દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. તેમજ યુવા ભાજપ પરીવાર જાફરાબાદ તાલુકા શાળામા બાળકોને પતંગ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ સોલંકી મહામંત્રી, સન્નીભાઇ શિયાળ વિગેરે હાજર રહ્યાં હતા.

X
Jafrabad News - pushpanjali program was organized for the birth anniversary of swami vivekananda 030055
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App