તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીઠવાજાળમાં વાંકીયા પ્રા. આરોગ્ય કેન્દ્ર દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |પીઠવાજાળમા વાંકીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એચ.પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર રાજીવ કુમારના માર્ગદર્શન હેઠળ રાજકોટ રણછોડબાપુ ટ્રસ્ટના સહયોગથી નેત્ર કેમ્પ અને ડાયાબીટીસ કેમ્પ યોજાયો હતો. જેમાં 110 દર્દીઓએ મોતીયાની તપાસ કરાવી હતી. 15 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા. મેડીકલ ઓફિસર ડો.વિદ્યાબેન ગજેરા, જી.ડી.ભગતનુ માર્ગદર્શન મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...