ધારીમાં 14 જાન્યુ.એ ગીર સંચાલિત ગૌશાળામાં ઘાસચારો, દાન સ્વીકારાશે

Dhari News - on 14th january fodder and donation will be accepted in gir guided gaushala 023027

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:30 AM IST
ધારી|પુરૂષોતમલાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ જાબ ગીર સંચાલિત ગૌશાળા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ નિમીતે સંસ્થા દ્વારા તારીખ 14ને સોમવારના રોજ સવારે 8 થી બપોરના 1 સુધી યોગીજી ચોક, ધારી ખાતે ઘાસચારો તેમજ દાન સ્વીકારવામા આવશે તેમ યાદીમા જણાવાયું હતુ.

X
Dhari News - on 14th january fodder and donation will be accepted in gir guided gaushala 023027

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી