તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં મેડિકલ કેમ્પનો 400 દર્દીઓએ લાભ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમા અહીના સિપાઇ જમાત ખાના ખાતે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરાયુ હતુ. અહી વસંતભાઇ ગજેરાનુ સન્માન કરાયુ હતુ. કેમ્પમા શહેર તેમજ સાવરકુંડલા સહિત ગામોમાથી દર્દીઓએ સારવાર લીધી હતી. અહી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અને જિલ્લા એનસીડી સેલ અને એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. અહી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.

અહી વસંતભાઇ ગજેરાનુ વિશેષ સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે રણજીતભાઇ ડેર, નિલેશભાઇ સોની, દિનેશભાઇ ભુવા, અંતુભાઇ સોઢા, પોપટલાલ , પરેશભાઇ, દીપભાઇ, શરદભાઇ ધાનાણી, સમીર કુરેશી, રફિકભાઇ મોગલ, બુખારીબાપુ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા રફિકભાઇ ચૌહાણ, અજીમભાઇ લાખાણી, વસીમભાઇ ધાનાણી, સચીનભાઇ, ઇમરાનભાઇ,મિલીન્દભાઇ, પરેશભાઇ, અલ્તાફભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો