Home » Saurashtra » Latest News » Amreli » Savarkundla News - latest savarkundla news 035606

સાવરકુંડલામાં હોમગાર્ડઝ સ્થાપના દિન નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:56 AM

સાવરકુંડલા |સાવરકુંડલા ખાતે હોમગાર્ડઝ સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડી કચેરીની સૂચના અને અમરેલી...

  • Savarkundla News - latest savarkundla news 035606
    સાવરકુંડલા |સાવરકુંડલા ખાતે હોમગાર્ડઝ સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડી કચેરીની સૂચના અને અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષીની સૂચનાથી સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રવીણભાઈ સાવજના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા હોમગાર્ડ જવાનો દ્વારા સિવિલ હોસ્પિટલ તથા આરોગ્ય મંદિરના દર્દીઓને ફ્રુટ વિતરણ તથા આશ્રમ શાળાના ૭૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ તથા નાસ્તાનું વિતરણ કરી સેવાકીય પ્રવુતિ કરવામાં આવી હતી. આ તકે સાવરકુંડલાના તમામ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.તસ્વીર-સૌરભ દોશી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ