Home » Saurashtra » Latest News » Amreli » Rajula News - latest rajula news 035514

રાજુલામાં ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે તેમના 62માં પરીનિર્માણ દીને રાજુલા

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:55 AM

રાજુલામાં ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે તેમના 62માં પરીનિર્માણ દીને રાજુલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના...

  • Rajula News - latest rajula news 035514
    રાજુલામાં ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે તેમના 62માં પરીનિર્માણ દીને રાજુલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તેમના સ્ટેચ્યુને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજુલા જાફરાબાદ ખાંભામા ફરજ બજાવતા પ્રાંત અધિકારી કે.એસ. ડાભીના હસ્તે ફુલહાર કરવામાં આવ્યા હતા. આ તકે સમાજના મહાનુભાવો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા દરેક મહાનુભવોનો રમેશભાઈ બાબરીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ