કુંકાવાવની સરકારી હોસ્પિટલમાં વોટર કુલર અને બેડ અર્પણ કરાયા

કુકાવાવના વતની તેમજ અમદાવાદમાં રહેતા વાલજીભાઇ આંસોદરિય દ્વારા કુંકાવાવ સરકારી હોસ્પિટલમાં વોટર કૂલર તેમજ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:15 AM
Kunkavav News - latest kunkavav news 031525
કુકાવાવના વતની તેમજ અમદાવાદમાં રહેતા વાલજીભાઇ આંસોદરિય દ્વારા કુંકાવાવ સરકારી હોસ્પિટલમાં વોટર કૂલર તેમજ હાઇડ્રોલિક બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ ગામના આગેવાનો દ્વારા આ કાર્ય કરવા બદલ સહયોગ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેઓ કુંકાવાવની સરકારી હોસ્પિટલમાં ડોકટરોને અનેક વાર મળી જરૂરિયાત જાણીને નવા સાધનોની ભેટ પણ આપવામાં આવે છે. આ બદલ ડૉ. નીલમબેન પટેલ તેમજ મહેશભાઈ બોરડ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

X
Kunkavav News - latest kunkavav news 031525
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App