Home » Saurashtra » Latest News » Amreli » Babra News - latest babra news 021529

બાબરામાં જલારામ મંદિરે નવમો પાટોત્સવ, અન્નકુટનાં દર્શન યોજાયા

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 02:15 AM

બાબરા |બાબરામાં પૂજ્ય જલારામબાપાના મંદિરે જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નવમો પાટોત્સવ અને અન્નકૂટ મહોત્સવની...

  • Babra News - latest babra news 021529
    બાબરા |બાબરામાં પૂજ્ય જલારામબાપાના મંદિરે જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નવમો પાટોત્સવ અને અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં પૂજ્ય જલારામબાપાના મંદિરે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં લોહાણા સમાજ સહિત નગરજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. જલારામબાપાના મંદિરે અન્નકૂટ,મહાઆરતી,અને મહાપ્રસાદનો લાભ લોકોએ મેળવી ધન્યતા અનુભવી હતી.તસ્વીર-રાજુ બસીયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ