તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘઉંના તૈયાર પાકને વ્યાપક નુકસાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘઉંના તૈયાર પાકને વ્યાપક નુકસાન

અમરેલીજીલ્લામાં ઘઉંનો પાક મહદ: અંશે તૈયાર છે. કેટલાક ખેડૂતોએ તૈયાર ઘઉંની કાપણી કરી લીધી છે તો કેટલોક પાક માત્ર કાપણી કરવાના કારણે ઉભો છે. પરંતુ આજના વરસાદના કારણે ઘઉંના પાકને સૌથી વધુ નુકશાન થયુ હતું. હાલમાં કેરીની સિઝન પણ માથે છે. આજે કેરી પકાવતા ખેડૂતોના વિસ્તારમાં વરસાદ થયો હતો. પરંતુ માવઠાનો માહોલ હોય કેરી પકાવતા ખેડૂતો પણ ચિંતીત છે. તસ્વીર }રાજુ બસીયા, ગૌતમ પડીયા, કલ્પેશ ખેર

અન્ય સમાચારો પણ છે...