તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાંથી પાંચ જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંખાટકીવાડમાં રહેતો મુકેશ રવજીભાઇ સોલંકી, જીજ્ઞેશ ઉર્ફે જીગો કનુભાઇ બારૈયા, અનિલ નાગજીભાઇ મકવાણા, બહારપરામાં રહેતો ચેતન રમેશભાઇ મકવાણા અને જેશીંગપરામાં રહેતો અજય વલ્લભભાઇ બારૈયા નામના શખ્સો રાંગ પાસે જાહેરમાં જુગાર રમી રહ્યા હતા ત્યારે સીટી પોલીસે તમામની ધરપકડ કરી રોકડ સહિતનો મુદામાલ પણ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...