- Gujarati News
- અમરેલી |જિલ્લામા આવેલ પુરપ્રકોપને પગલે અનેક લોકોને નુકશાની વેઠવાનો વારો
અમરેલી |જિલ્લામા આવેલ પુરપ્રકોપને પગલે અનેક લોકોને નુકશાની વેઠવાનો વારો
અમરેલી |જિલ્લામા આવેલ પુરપ્રકોપને પગલે અનેક લોકોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જનજીવન રાબેતા મુજબ બને તે માટે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી છે પરંતુ તેમ છતા હજુ અનેક અસરગ્રસ્તો સહાયથી વંચિત રહ્યાં હોય તેમને નુકશાનીનો સર્વે કરી તાકિદે સહાય મળે તે માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘના મહેશભાઇ વઘાસીયા દ્વારા માંગ કરવામા આવી છે.