તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી| અમરેલીજિલ્લામા પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે. ઉપરાંત

અમરેલી| અમરેલીજિલ્લામા પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે. ઉપરાંત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| અમરેલીજિલ્લામા પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે. ઉપરાંત ઔદ્યોગિક એકમોમા પરપ્રાંતના માણસો કામ ધંધાર્થે આવતા હોય છે. આવા સંજોગોમા ત્રાસવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ કોઇ વ્યકિત હોટેલ, ગેસ્ટહાઉસમા આશરો લઇને સ્થાનિક માણસો સાથે ભળી બદઇરાદો પાર પાડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.કે.ઠેસીયાએ જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે.

હોટેલ માલિકોએ મુસાફરો અંગે પોલીસ મથકે જાણ કરવી

અન્ય સમાચારો પણ છે...