તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કોંગી દ્વારા ભારત બંધના એલાનમાં જોડાવા જિલ્લા ભાજપની અપીલ

કોંગી દ્વારા ભારત બંધના એલાનમાં જોડાવા જિલ્લા ભાજપની અપીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |આગામી તા.28મીને સોમવારે કોંગ્રેસ દ્વારા ભારત બંધનુ એલાન અપાયુ છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભારત બંધના એલાનમા પ્રજાજનોને જોડાવવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને દેશની 90 ટકા જનતાએ સમર્થન આપ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામા આવતો વિરોધ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે.

અન્ય સમાચારો પણ છે...