તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠીની યુવતીને લલચાવી લગ્ન કર્યા બાદ અત્યાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

વડેરાના યુવકને ઉઘરાણીના મુદ્દે મારમાર્યો

20 લીટર દારૂ સહિત મુદ્દામાલ કબજે

અગાઉ ચોરીના 5 ગુનામાં સંડોવણી

પ્રેમલગ્ન મુદે કોલડા ગામનાં યુવાન પર 5 શખ્સોનો હુમલો

વડીયા ગામેથી ઇંગ્લીશ દારૂની 5 બોટલ ઝડપાઇ

અમરેલીમાં 4 સ્થળે ચોરી કરનાર તસ્કર ઝડપાયો

વિકટરની સગીરાને યુવક ભગાડી ગયો

અમરેલીએલસીબીએ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામના અને હાલમા રાજુલામા રહેતા સંધી શખ્સને ગઇકાલે શંકાસ્પદ હાલતમા ઝડપી લીધા બાદ તેની સઘન પુછપરછ કરતા શખ્સે અમરેલી શહેરમાં જુદાજુદા ચાર સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી. અમરેલી એલસીબીના પીઆઇ એ.પી.પટેલ તથા સ્ટાફ દ્વારા ગઇકાલે રાજુલાના તવક્કલનગરમા રહેતા મુળ સુરેન્દ્રનગરના રતનપર ગામના રહીમ ઉર્ફે હનીફ મહંમદ માણેક નામના સંધી શખ્સને શંકાસ્પદ હાલતમા ઝડપી લેવામા આવ્યો હતો. તલાશી દરમિયાન શખ્સ પાસેથી 20 હજારની રોકડ રકમ, મોબાઇલ, ઘરેણા સહિત 39 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો.

પોલીસે આગવીઢબે પુછપરછ કરતા તેણે પોપટ બની જઇ અમરેલી શહેરમા જુદાજુદા ચાર સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી હતી. બે માસ પહેલા ઓમનગરમા બે રહેણાંકમા ચોરી કરી હતી. ઉપરાંત સંધી સોસાયટીના એક મકાનમા પણ ચોરી કરી હતી. 2004મા અહીની ટેકનીકલ હાઇસ્કુલના કવાર્ટરમા પણ ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શખ્સ અગાઉ પણ જુદીજુદી પાંચ ચોરીના ગુનામા ઝડપાઇ ચુકયો હતો. તેણે અમરેલીમા ડેપ્યુટી કલેકટરના મકાનમા રિવોલ્વર ચોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...