રેલવેના વિકાસ માટે સાંસદ દ્વારા રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લા ભાજપના ઉપપ્રમુખ મયુરભાઇ હિરપરાએ એક નિવેદનમા જણાવ્યું હતુ કે જિલ્લામા પીવાવાવ પોર્ટ, મહુવા અને જાફરાબાદના ઔદ્યોગિક વિસ્તારને જોડતી જે રેલવે બાબત છે તેમા સાંસદ નારણભાઇ કાછડીયાએ લોકસભામા અવારનવાર રજુઆત કરી મીટર ગેઇઝમાથી બ્રોડગેઇજ લાઇન મળી અને ખુલ્લા રેલવે ફાટકના પ્રશ્નો, અંડરબ્રીજના પ્રશ્નો ઉકેલવા પ્રયાસો કર્યા. તેમણે વધુમા જણાવ્યું હતુ કે મહુવા સુરત અને મુંબઇ ટ્રેન બાબતે તેઓની રજુઆત છે તે પ્રશ્ન પણ ટુંક સમયમા હલ થવા જઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...