તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | આગામીતા. 9 ડીસેમ્બરના રોજ અમરેલી જિલ્લામાં વિધાનસભાની સામાન્ય

અમરેલી | આગામીતા. 9 ડીસેમ્બરના રોજ અમરેલી જિલ્લામાં વિધાનસભાની સામાન્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | આગામીતા. 9 ડીસેમ્બરના રોજ અમરેલી જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાનાર છે.ભારત સરકારના ગૃહમંત્રાલયના જાહેરનામાં અને સને 1881ના વટાઉખત અધિનિયમની કલમ 25નાં ખુલાસાને અનુસરી સામાજ્ય વહીવટ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા. 9 ડીસેમ્બરના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી 9 ડિસેમ્બરનાં રોજ મતદાનની જાહેર રજા રહેશે

અન્ય સમાચારો પણ છે...