તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમરેલીમાં 9મું દિવ્યાંગ જીવન સાથી પસંદગી સંમેલન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં 9મું દિવ્યાંગ જીવન સાથી પસંદગી સંમેલન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અપંગમાનવ સેવા સંઘ અમરેલીનું 25મું વર્ષ તેમજ વિશ્વ વિકલાંગ દિવસ હોવાથી નવમો દિવ્યાંગ જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન તથા ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ વિજેતા થયેલા અમરેલી જિલ્લાના દિવ્યાંગ ભાઇઓ તથા બહેનોનો સન્માન સમારંભ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો હતો. પસંદગી સંમેલનમાં ખૂબ બહોળી સંખ્યામાં દરેક જિલ્લાના દિવ્યાંગ પ્રતિનિધિઓ જોડાયા હતા.આ કાર્યક્રમમાં સવારે 10 કલાકે રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓનું સન્માન અને દિવ્યાંગ જીવનસાથી પસંદગી મેળાનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પારવાડી પાસે, સઇ દરજીની વાડી, વાંઝા જ્ઞાતિની વાડી પાછળ અમરેલી ખાતે યોજાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો