અમરેલીનાં વાંકીયામાં ડો.આંબેડકર પરિનિર્વાણ દિનની ઉજવણી કરાઇ
અમરેલી| અમરેલીતાલુકાના વાકીયા ગામમાં ગઇકાલે ડો.બાબા સાહેર આંબેડકરની પરીનિર્વાણ દિન નિમીતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા સવારે અહી આવેલા બાબા સાહેબની પ્રતિમા પાસે ફુલહાર કરીને મીણબતી કરીને શ્રધ્ધાજલી પાઠવવામાં આવી હતી. સાથે ઉપસ્થિત લોકોએ મૌન રહીને પ્રાર્થના કરવામાં આવી હતી.