• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં દરેક શૈક્ષિણીક સંસ્થાઓમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાય છે. અમરેલીમાં

અમરેલીમાં દરેક શૈક્ષિણીક સંસ્થાઓમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાય છે. અમરેલીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં દરેક શૈક્ષિણીક સંસ્થાઓમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાય છે. અમરેલીમાં આવેલી ક્રિષ્ના ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ્સ અમરેલી દ્વારા સમર્થ વ્યાયામ મંદિર ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ધોરણો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસરાતી જતી રમતો જેવી કે ખો ખો, કબડ્ડી, રસ્સાખેંચ, ત્રિપગી દોડ, કોથળા દોડ, બરછી ફેક, ગોળા ફેક, લીંબુ ચમચી, મ્યુઝિકલ ચેર વગેરે જેવી રમતોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ હોંશભેર ભાગ લીધો હતો. તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...