• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સૈનિક સોસાયટી દ્વારા ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનંુ 15 જાન્યુઆરીનાં આયોજન

સૈનિક સોસાયટી દ્વારા ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનંુ 15 જાન્યુઆરીનાં આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |વર્ષ 2018માં ધોરણ-૬ અને ધોરણ ૯માં પ્રવેશ મેળવવા માટે આગામી તારીખ 15 જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ સવારે વાગ્યે અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા યોજાશે. જે સૈનિકો સ્કૂલ બાલાચડી તા. જોડીયા, જિ. જામનગર ઉપરાંત આર્મી પબ્લિક સ્કૂલ અનુમાન કેમ્પ શાહીબાગ અમદાવાદ અને મહિધરપુરા ઇંગ્લીશ મીડીયમ અર્બન સ્કૂલ, સહયોગ સોસાયટી સુમુલ રોડ સુરત ખાતે લેવામાં આવશે. ધોરણ માટે તારીખ જુલાઇ ૨૦૦૬ થી તા જુલાઇ 2007 અને ધોરણ 9 માટે તારીખ જુલાઈ ૨૦૦૩ થી તારીખ જુલાઈ 2004 દરમિયાન જન્મેલા હોય તેવા પુરુષ ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ અંગેના ફોર્મ તેમજ શાળાને લગતી તમામ માહિતી તેમની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજી પત્રક સાથે સામાન્ય કેટેગરીના તથા સુરક્ષાકર્મીઓના બાળકો હોય તેવા વિદ્યાર્થીઓએ 400 અને એસસી-એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ રૂપિયા ૨૫૦ નો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપાલ સૈનિક સ્કૂલ બાલાચડી જોડીને મોકલવાનો રહેશે જે નોંન રિફંડેબલ રહેશે.

અન્ય સમાચારો પણ છે...