તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 6 થી 18 વર્ષના બાળકોને બહાદુરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 થી 18 વર્ષના બાળકોને બહાદુરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | તાલુકાએકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અમરેલીની યાદીમાં જણાવાયું છે કે ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલફેર અંગે એવોર્ડ અપાઇ છે. બહાદુરી દાખવીને કંઇક કરી બતાવ્યું હોય તેવા બાળકોને એવોર્ડ અપાઇ છે. પોતાની બહાદુરીથી કંઇક જુદુ કરી બતાવનાર 6 થી 18 વર્ષના બાળકોને સમાજમા એક અલગ ઓળખ આપવામા અને બીજા બાળકોને પણ પ્રેરણા મળી રહે તેવા ઉદેશ્ય સાથે ઇ.સ.1957થી એવોર્ડ આપવામા આવે છે. માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2016 છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો