તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં આજે હિન્દુ મુસ્લિમ એકતા અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંગુરૂપુર્ણિમા નિમીતે હિન્દુ મુસ્લિમ ભાઇઓમા કોમી એકતા અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી મસ્જિદે જમીલાના ટ્રસ્ટીઓ, આગેવાનો અને ઇમામ સાહેબના સહયોગથી હિન્દુ મુસ્લિમ એકતા અભિયાનનુ આયોજન કરાયુ છે. ઉપરાંત જિલ્લામા મેઘરાજા મનમુકીને વરસે તે માટે દુઆ અને પ્રાર્થના પણ કરાશે. અમરેલીમાં આવતીકાલે તા. 19ના રોજ બપોરે 3 કલાકે બટારવાડી ચાંદનીચોક ખાતે હિન્દુ મુસ્લિમ એકતા અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. બપોરેના 2 કલાકે અમરેલી જુમ્મા મસ્જિદેથી જુલુસ નીકળી રાજમાર્ગો પર ફરી ચાંદની ચોક ખાતે પહોંચશે જયાં કાર્યક્રમ યોજાશે. અહી હિન્દુ મુસ્લિમ સમાજમા કોમી એકતા જળવાઇ રહે માટે પ્રાર્થના કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો