તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં 20મીએ દલિતોની સ્વાધિકાર રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ ભરતભાઇ સોલંકી તેમજ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ નૌશાદભાઇ સોલંકીના આદેશ અનુસાર અનુસુચિત જાતિ ગુજરાતના દરેક જિલ્લામા સ્વાધિકાર રેલીનું આયોજન કરવા ઠરાવ કરવામા આવેલ છે. અમરેલી જિલ્લાના અનુસુચિત જાતિના પ્રમુખજોગદીયાની ઉપસ્થિતીમા બેઠક મળી હતી. ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતાને કારણે અસામાજીક તત્વો દ્વારા દલિતો ઉપર અત્યાચાર કરવામા આવી રહ્યાં છે. આવા અસામાજીક તત્વોને આરએસએસ અને ભાજપના નેતાઓ દ્વારા રાજયાશ્રેય આપવામા આવતો હોય તેવુ લાગી રહ્યું છે જેથી વર્તમાન સમયમા દલિતો પર અત્યાચારોનો વધારો થતો જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો