તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી વિદ્યાસભા સંકુલમાં વસંતોત્સવ કાર્યક્રમ ઉજવાશે

અમરેલી વિદ્યાસભા સંકુલમાં વસંતોત્સવ કાર્યક્રમ ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાઆવેલી વિદ્યાસભા સ્કુલમા તા. 4 ના વસંતોત્સવ-2016નુ આયોજન સવારે 8થી 11 કલાક દરમિયાન કરાયું છે. કાર્યક્રમમા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવશે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમા વધી રહેલો પરીક્ષાનો હાવ દુર કરવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયુ છે. અમરેલીમા આવેલી વિદ્યાસભા સ્કુલ દ્વારા વસંતોત્સવનુ આયોજન કરાશે. આયોજન આગામી તા. 4ના રોજ સવારે 8 કલાકે સ્કુલના પટાંગણ ખાતે કરનાર છે. જેમા છાત્રો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે. સંસ્થા દ્વારા હમણા થોડા સમયમા વધી રહેલા છાત્રોની આત્મહત્યાને ધ્યાનમા લઇ વસંતોત્સવનુ આયોજન કરાયું છે. જેના કારણે વિદ્યાર્થીઓમા પરિક્ષા પ્રત્યે ઉતેજના જાગે. કાર્યક્રમમા સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, ટ્રસ્ટી જયસુખલાલ જસાણી તથા ઘનશ્યામભાઇ પરીખ સહિતના હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...