તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરમાં ગીફટ ઓફ જોય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

અમરેલી શહેરમાં ગીફટ ઓફ જોય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૌટા ચેકપોસ્ટ પર ચેકિંગ, દારૂ સાથે 2 સુરતી ઝડપાયા

અમરેલી| અમરેલીમાડો.જીવરાજ મહેતા સંસ્થાપિત જિલ્લા વિધાસભા શાંતાબેન હરિભાઇ ગજેરા પ્રા.શાળા અને માધ્યમિક શાળા દ્વારા ગીફટ ઓફ જોય કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ. વિદ્યાર્થીઓ પોતાની વસ્તુઓ જે ઉપયોગમા લેતા હોય અને બીજા જરૂરિયાતમંદ બાળકો ઉપયોગ કરી શકે તે હેતુથી દર વર્ષે પ્રકારનુ આયોજન કરવામા આવે છે. ત્યારે પરંપરા મુજબ વિવિધ કપડા, બેગ, બુટ, ચપ્પલ, પુસ્તકો સહિત ચિજવસ્તુઓનુ ઝુંપડપટ્ટી વિસ્તારમા બાળકોને વિતરણ કરવામા આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...