તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં હેપીનેશ પ્રોગ્રામ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |શિયાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે જીવન જીવવાની કળા આર્ટ ઓફ લીવીંગ દ્વારા દિવસીય હેલ્થ સ્પેશ્યલ હેપીનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર તમામને તણાવમાંથી મુક્તિ, મનની શાંતિ, અધિક ઉર્જા, વધુ એકાગ્રતા, આત્મવિશ્વાસ, સંબંધોમાં સુમેળ, ભુતકાળમાંથી મુક્તિ, તથા ચિંતા અને ડરમાંથી મુક્તિ જેવા લાભો થયા હતા.

અન્ય સમાચારો પણ છે...