તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |ગુજરાતના ખેતીવાડી ખાતાના ખેતી નિરીક્ષકો અને ખેતી મદદનીશો તા.

અમરેલી |ગુજરાતના ખેતીવાડી ખાતાના ખેતી નિરીક્ષકો અને ખેતી મદદનીશો તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |ગુજરાતના ખેતીવાડી ખાતાના ખેતી નિરીક્ષકો અને ખેતી મદદનીશો તા. 1/6/87થી તા. 31/12/05 ના સમયગાળામા નિવૃત થયેલ છે તેમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતા હાઇકોર્ટમા સ્પેશીયલ પીટીશન કરાઇ હતી. જેનો તા. 9/8/16ના રોજ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો અને તમામ લાભો પગાર તફાવત, પેન્શન તફાવત વિગેરે ત્રણ માસમા અદા કરવા હુકમ કર્યો છે.

ખેતી નિરીક્ષકોનાં લાભો ત્રણ માસમાં અદા કરવા હુકમ કરાયો

અન્ય સમાચારો પણ છે...